ઓપન માઇક: કાવ્ય અને કર્તવ્ય

ઓપન માઇક: કાવ્ય અને કર્તવ્ય

જ્યાં હૃદયના ભાવો કવિતા બનીને ગુંજશે, અને સામાજિક સંસ્થાઓ સાથે મળીને સેવાનો સેતુ રચશે! 

રાજકોટના કવિઓ અને સામાજિક સંસ્થાઓ (NGOs) માટે એક અનોખો મંચ! જો તમારી પાસે એવી કોઈ મૌલિક રચના છે જે દુનિયાને સંભળાવવી છે, અથવા તમે કોઈ સામાજિક સંસ્થા સાથે જોડાઈને વૉલન્ટિયર બનવા માંગો છો, તો આ મંચ ખાસ તમારા માટે છે.

કાવ્ય સ્પર્ધા:
કોઈપણ વયની વ્યક્તિ ભાગ લઈ શકે છે (ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી). વિજેતાઓ માટે આકર્ષક ઈનામો!

NGO મિલાપ:
વિવિધ સામાજિક સંસ્થાઓનું પરસ્પર મિલન, નેટવર્કિંગ અને સ્વયંસેવકો મેળવવાની સુવર્ણ તક.

કાર્યક્રમની વિગતો
- તારીખ: ૨૫ જૂન, ૨૦૨૬
- સમય: સાંજે ૬:૦૦ થી ૮:૩૦
- સ્થળ: સિનિયર સિટિઝન પાર્ક "ઈવનિંગ પોસ્ટ", રાજકોટ જીલ્લા સહકારી બેંક પાસે, કસ્તુરબા ગાંધી રોડ, રાજકોટ.

ભાગ લેવો બિલકુલ નિઃશુલ્ક (FREE) છે, પરંતુ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે!

રજિસ્ટ્રેશન માટે સંપર્ક: 98794 01702

આવો, આપણા શબ્દોને સંકલ્પ બનાવીને સમાજ ઉપયોગી કાર્યમાં સહભાગી બનીએ!

ટીમ:
બીંદી પ્રોજેક્ટ | સુપાત્રદાન ફાઉન્ડેશન અને શ્રી શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ.