પંચકુલાની નેહા સિન્હાએ બ્લાઈન્ડ સ્ટિક વિકસાવી

પંચકુલાની 12 ધોરણની વિદ્યાર્થિની નેહા સિન્હા દ્રષ્ટિહિન લોકો માટે 'સ્માર્ટ બ્લાઈન્ડ સ્ટિક' વિકસાવી છે. આ સ્ટિક રડાર ટેક્નોલોજીના ઉપયોગથી રસ્તામાં આવતા અવરોધો વિશે અગાઉથી એલર્ટ કરે છે. નેહાને આ ઈનોવેશન માટે તાજેતરમાં સ્ટાર્ટઅપ મહાકુંભમાં 'ફ્યુચર પ્રેન્યોર ચેલેન્જ' માં પ્રથમ સ્થાન મળ્યું હતું.

Source: Divya Bhaskar