Changemaker: 13 વર્ષની ઉંમરમાં 21મી લાઈબ્રેરી શરૂ કરી
આકર્ષણ સતીષે મંગવારે 13 વર્ષની ઉમરમાં 21મી લાઈબ્રેરી શરૂ કરી. મહિલાઓને પ્રેરિત કરવાના ઉદ્દેશ સાથે બનાવવામાં આવેલી આ લાઈબ્રેરીમાં 600 બુક છે. આકર્ષણ તેલંગણા, તમિલનાડુમાં આવી 20 લાયબ્રેરી શરૂ કરી ચૂકી છે. જેમાં દાનમાં મળેલી 14,600 બુક છે. લાયબ્રેરીમાં સરકારની સ્કૂલ, હોસ્પિટલ, અનાથાલયો પાસે શરૂ કરવામાં આવી છે.
Source: Divya Bhaskar